Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ત્રણ દિ પહેલા કરેલી ચોરીનો માલ રીક્ષામાં લઇને નિકળતા ભાવનગરના બે આરોપી ઝડપાયા

ભાવનગર, તા.૧૪: ફરીયાદી ઇન્દુભાઇ માણેકલાલ ખંભાતી  કાળીયાબીડ વાળાની મેઇન બજારમાં કેમ્બે સ્ટોર નામની દુકાને  તા. ૧૧ ના તાળા તુટેલા જોવામાં આવેલ અને દુકાન માંથી કિ.રૂ ૨૦,૧૮૨/-ના ફેવીસ્ટીક તથા ફેવીકોલ તથા એમ.સીલ ના કાર્ટુન મળી કુલ નંગ-૦૫ ની ચોરી થયેલાની જાહેરાત આપેલ

ભાવનગર જીલ્લામાં ચોરી લૂ;ટના અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી. માલ  એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી.ડી.એમ. મિશ્રા તથા પો.સબ.ઇન્સ.શ્રી. એન.જી. જાડેજા ને અનડીટેકટ ચોરી લુંટના ગુન્હા શોધી કાઢવા માટે સુચના કરતા જે  આધારે ભાવનગર એલ.સી.બી. ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન ભાવનગર,ક્રેસન્ટ સર્કલ ધનેશ મહેતા હાઇસ્કુલ રોડ ઉપર હકિકત મળેલ કે રીક્ષા નંબર- GJ૦૪ X ૩૪૭૯ માં બે ઇસમો શંકાસ્પદ વસ્તુઓના બોક્ષ ભરીને નિકળવાની છે.જેથી નેત્ર કન્ટ્રોલ રૂમની મદદથી રીક્ષા નંબર- GJ૦૪ X ૩૪૭૯ મળી આવેલ.જે રીક્ષામાં બે ઇસમો (૧) ઇમરાન ઉર્ફે ઇમુ વહાબભાઇ બકીલી/આરબ ઉવ. ૨૯ રહે. જોગીવાડની ટાંકી રૂવાપરી રોડ બકાલા માર્કેટની પાછળ  (ર) મહમદરફીક ઉર્ફે ભોલુ અબ્દુલભાઇ જાપાઇ /આરબ ઉવ.૨૨ રહે. સના ચોક કોઢના ઝાડા પાસે હોવાનું જણાવેલ જડતી તપાસ કરતા રીક્ષમાં બોક્ષ ભરેલા જોવામાં આવેલ જે અંગે તેની પાસે આધાર-બીલ કે પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવતા રીક્ષમાંથી નિચે મુજબના બોક્ષ મળી આવેલ

રૂ.૨૫ ગ્રામની ફેવીસ્ટીકના કાર્ટુન નંગ-૦૨ ખાખી બોક્ષમાં કિ.રૂ ૯,૦૨૮/- રૂ.૦૫ ગ્રામની ફેવીસ્ટીકના કાર્ટુન નંગ-૦૨ ખાખી બોક્ષમાં કિ.રૂ ૩,૮૬૯/-

રૂ.૧૫ ગ્રામની ફેવીસ્ટીકના કાર્ટુન નંગ- ૧ ખાખી બોક્ષમાં કિ.રૂ ૪,૮૦૦/- રુ૫૦૦ ગ્રામની ફેવકવીકના કાર્ટુન નંગ-૦૫ ખાખી બોક્ષમાં કિ.રૂ ૪૦,૫૦૦/- રુ૧૦૦ ગ્રામના કિયો કાર્પીન હેર ઓઇલ કાર્ટુન નંગ-૧ ખાખી બોક્ષમાં કિ.રૂ ૨૫૨૦/- રુ૪૫૦ ગ્રામની મૈસુરી સેન્ડલ સાબુ કાર્ટુન નંગ-૧ ખાખી બોક્ષમાં કિ.રૂ ૬૦૦૦/- રુએબ્રો કટીંગ ડીસ કાર્ટુન નંગ-૧ દુદ્યીયા બોક્ષમાં કિ.રૂ.૨૧,૬૦૦/- રુએબ્રો ગ્રાઇન્ડીંગ વ્હીલ કાર્ટુન નંગ-૧ ખાખી બોક્ષમાં કિ.રૂ.૮૪૦૦/- રુ૨૦૦ ગ્રામની વિકો વ્રજદંતી પેસ્ટ કાર્ટુન નંગ-૧ ખાખી બોક્ષમાં કિ.રૂ.૪૨૦૦/- રુ૪૫૦ ગ્રામની મૈસુરી સેન્ડલ સાબુ બોક્ષનંગ-૨૪ પ્લાસ્ટીકના કોથળામાં માં કિ.રૂ ૪૮૦૦/- રુ૧૫૦ ગ્રામની મૈસુરી સેન્ડલ સાબુ બોક્ષ નંગ-૪૭ કિ.રૂ ૨૩૦૩/- તથા સીન્થોલ સાબુ નંગ- ૧૦ કિ.રૂ ૩૫૦/- તથા માય સોપ સાબુ નંગ-પ કિ.રૂ ૫૦૦/- પ્લાસ્ટીકના કોથળામાં રુમહમદરફીક અબ્દુલભાઇનો બ્લુ કલરનો ઓપો કંપની નો મોબાઇલ ફોન કિ.રૂ.૪૦૦૦/-ગણી રુઇમરાન વહાબનો બ્લેક કવરનો સેમસંગ ગેલેક્ષી - ૨ કંપની નો મોબાઇલ કિ.રૂ.૪૦૦૦/-ગણી રુઓટો રીક્ષા ઞ્થ્ ૦૪ હ્ર ૩૪૭૯ કિ.રૂ ૫૦,૦૦૦/- ગણી રુ૧૫૦ ગ્રામની મૈસુરી સેન્ડલ સાબુ બોક્ષ નંગ-૪૭ કિ.રૂ ૨૩૦૩/- તથા સીન્થોલ સાબુ નંગ- ૧૦ કિ.રૂ ૩૫૦/- તથા માય સોપ સાબુ નંગ-પ કિ.રૂ ૫૦૦/- પ્લાસ્ટીકના કોથળામાં રૂમહમદરફીક અબ્દુલભાઇનો બ્લુ કલરનો ઓપો કંપની નો મોબાઇલ ફોન કિ.રૂ.૪૦૦૦/-ગણી રૂઇમરાન વહાબનો બ્લેક કવરનો સેમસંગ ગેલેક્ષી - ૨ કંપની નો મોબાઇલ કિ.રૂ.૪૦૦૦/-ગણી રૂઓટો રીક્ષા ઞ્થ્ ૦૪ હ્ર ૩૪૭૯ કિ.રૂ ૫૦,૦૦૦/- ગણી

આ અંગે કુલ કિ.રૂ.૧,૬૬,૮૭૦/-/-નો મુદ્દમાલ  કબ્જે કરેલ.અને  બંને ઇસમોની પુછપરછ કરતાં આજથી ત્રણ દિવસ પહેલા બંને ઇસમો એ  કેમ્બે સ્ટોર નામની દુકાનના દરવાજાના તાળા તોડી રાત્રીના ચોરી  કબુલાત કરેલ હતી.

આ કામગરીમાં એ.એસ.આઇ વી.જે. ચુડાસમા. તથા હેડકોન્સ. પ્રદયુમનસિહ ગોહિલ, આર.બી. ગોહિલ, બી.એસ.ચુડાસમા તથા પો.કોન્સ. ચંદ્રસિંહ વાળા ઇમ્તીયાઝ પઠાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, શકિતસિંહ ગોહિલ, સત્યપાલસિંહ ગોહિલ, મીનાઝભાઇ ગોરી વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

(11:56 am IST)
  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST