News of Thursday, 14th June 2018

ગોંડલમાં ૨૯ લાખનો વિદેશી દારૂનો પોલીસ દ્વારા નાશ કરાયો

ગોંડલ તાલૂકા પોલીસ દ્વારા વોરા કોટડા રોડ પર આવેલ પંચ પીર ની ધાર પાસે વિદેશી દારૂનો નાશ કરવા માં આવ્યો હતો જેની કિંમત રૂ. ૨૯,૬૦,૧૪૫ ગણવામાં આવી છે બોટલ નંગ ૮૬૮૮ નાશ કરવા માટે પાથરવામાં આવતા પ્યાસીઓ ના જીવ તાળવે ચોંટ્યા હતા. ગોંડલ પ્રાંત અધિકારી રાયજાદા ,dysp ચૌહાણ , આઇ.પી.એસ અમિત વસાવા  તેમજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટાફ હજાર રહ્યો હતો.

(11:30 am IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST