Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મોરબી સિરામીક એશોસીએસન દ્વારા મોરબીના દર્દીઓ માટે એક વધુ આવકારદાયક પહેલ.

મોરબી : Nhale , made in USA નુ BiPap મશીન મોરબી સિરામીક એશોસીએસન પાસે છે જે મોરબીની હોસ્પિટલમા જરૂરીયાત હોય તો દર્દીની વિગતો સાથે હોસ્પિટલ દ્વારા મોરબી સિરામીક એશોસીએસનને જાણ કરવાની રહેશે

જેમા જો મશીન હશે તો વાપરવા માટે પેશન્ટ ટુ પેશન્ટ નિશુલ્ક આપવામા આવશે અને આ મશીન વેન્ટીલેટરની જેમ ઉપયોગી હોય કોઇ પણ હોસ્પિટલ ને જરૂર પડે તો મોરબી સિરામીક એશોસીએસનનો સંપર્ક કરવાથી મોરબી ની હોસ્પિટલ મા વાપરવા માટે આપવામા આવશે અને તે દર્દીની સારવાર પુરી કરીને મોરબી સિરામીક એશોસીએસનને પરત કરવાનુ રહેશે .
મોરબીની તમામ જ્ઞાતિના લોકો માટે આ મશીન ફકત મોરબીની જ હોસ્પિટલમા વાપરવા માટે આપવામા આવશે તેવુ મોરબી સિરામીક એશોસીએસન દ્વારા જાણ કરવામા આવે છે .

(7:57 pm IST)