Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મોરબીના ત્રાજપર ચોરા વાળી શેરીમાં જુગાર રમતી ત્રણ મહિલા સહીત છ ઝડપાયા

મોરબીના ત્રાજપર ચોરા વાળી શેરીમાં જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા મહાદેવ રતાભાઈ બારૈયા, સુનીલ દેલીપ્ભાઈ ભીમડૂકીયા, નરેશ નવઘણ કુંવરી યા, કુંવરબેન ઘેલાભાઈ ચારોલા, હંસાબેન કેશાભાઇ વરણીયા અને મંજુબેન નવઘણ કુંવરીયા એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૬,૫૦૦ જપ્ત કરી છે

(7:28 pm IST)