Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

નવલખી બંદરે પંદરસો ટન કોલસ સાથે દરિયામાં બાર્જ ડૂબી ગયું: આઠ ખલાસીઓને બચાવી લેવાયા

નવલખી બંદરે તા.૯ ના સાંજના સુમારે દરિયાના ઉછળતા મોજાંના પાણી બાર્જ (નાની બોટ)માં ભરાઈ જતા તે ડૂબી ગયું હતું. આ  બાજમાં ૮ લોકો સવાર હતા. પણ આજુ બાજુવાળા બાર્જ વાળાને જાણ થતા બચાવી લેવાયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. જોકે બાજમાં ૧૫૦૦ ટન કોલસો પાણીમાં ડૂબી ગયો હોવાની જાહેરાત કરણભાઈ ભરતકુમાર મહેતાએ માળિયા પોલીસમાં કરી છે.

(5:36 pm IST)