Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

જામનગર જી. જી. હોસ્પિટલને રૂ. ૭૩ લાખની ગ્રાન્ટ ફાળવતા ફળદુ - જાડેજા

જામનગર, તા. ૧૪ :  જામનગર જી.જી. હોસ્પિટલને મંત્રી આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રૂ. ૭૩ લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે.  આ ગ્રાન્ટની રકમથી જી.જી. હોસ્પિટલની સુવિધામાં ઓકિસજન પ્રોડકશન પ્લાન્ટ તથા અત્યાધુનિક એમ્બ્યુલન્સનો ઉમેરો થશે.

(1:08 pm IST)