Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ગાંધીધામના ગળપાદર ગામે બે યુવા પ્રેમીઓનો સજોડે આપઘાત : ૧૮ વર્ષીય આહીર યુવતી અને ૨૦ વર્ષીય દલિત યુવાન વચ્ચેના પ્રેમ સબંધ નો કરુણ અંત

ભુજ  ::::અંજારના ગળપાદર  ગામની સીમમાં ગળેફાંસો ખાઈ ઝાડ પર લટકી જઈ જીવન ટૂંકાવ્યું  છે.

સગીર વયની છોકરી અને 20 વર્ષીય યુવાને આયખું ટૂંકાવ્યું  ગળપાદરમા રહેતી છોકરી ગત રાતથી જ ઘરેથી ભાગી ગઈ હતી૧૮ વર્ષીય આહીર યુવતી અને ૨૦ વર્ષીય દલિત યુવાન વચ્ચેના પ્રેમ સબંધ નો કરુણ અંત આવતા ચકચાર જાગી છે.

યુવક - યુવતીના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર  અંજાર પંથકમાં બનાવને પગલે અરેરાટી છવાઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:36 pm IST)