Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

દિલીપ સંઘાણીને સન્માનતા ખેડૂત અગ્રણીઓ

રાજકોટઃ. જિલ્લા ભાજપના અગ્રણી અને ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ચેરમેન ભુપતભાઈ ડાભી, ગુજરાત કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી અને ચેતન રામાણી દ્વારા શ્રી દિલીપભાઈ સંઘાણીને દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકોના વાઈસ ચેરમેન પદે નિમણૂક થતા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં હર્ષ આનંદની લાગણી ફેલાયાનું જણાવી અભિનંદન પાઠવાયા હતા.

(11:33 am IST)