Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સોમનાથ મહાદેવના દર્શને કુંવરજીભાઇ

પ્રભાસપાટણ : સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સોમનાથ મહાદેવના સ્થાપના દિવસે પુષ્પાંજલી કરેલ. સાથે દર્શન અભિષેક કરી પરિવાર સાથે ધન્ય બન્યા. સ્થાનિક આગેવાનો જોડાયા હતા. ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા શાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યુ હતુ. કુંવરજીભાઇએ દર્શન કર્યા તે સમયની તસ્વીર.

(11:22 am IST)