Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ઉપલેટાના મોટી પાનેલીમાં મંડપ પડવાની ઘટનામાં ઇજાગ્રસ્તોને સહાય

ઉપલેટા : પાનેલી મોટી ગામે રામાપીરનો મંડપ ઉતારવામાં અકસ્માતમાં મંડપ  લોકો ઉપર પડતા ચાર વ્યકિતના મોત થયા હતા આ બનાવની જાણ થતા ધારાસભ્ય લલીતભાઇ વસોયા અને આગેવાનોએ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને ઇજા પામેલ બે વ્યકિતને તેઓએ બનાવેલ કમીટીમાંથી પાંચ- પાંચ હજારની સહાય ધરેલ હતી.

(4:09 pm IST)