Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 189 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 99 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 189 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 99 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 22 છે, અત્યાર સુધીમાં કુલ 2,78,362 સેમ્પલ લેવાયા છે

(7:13 pm IST)
  • ૧૫ ઍપ્રિલથી શરૂ થનાર ધોરણ ૧૦ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ, કોરોના કાળમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય access_time 1:18 pm IST

  • ઓક્સિજનની સુવિધા માટે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો : IAS અધિકારી એ.બી.પંચાલની ઇન્ચાર્જ તરીકે કરાઇ નિમણૂંક access_time 11:41 pm IST

  • ઓરિસ્સામાં કોરોના વેક્સિનની અછત : રાજ્યના 11 જિલ્લાઓમાં રસીકરણ અભિયાન સ્થગિત કરાયું : ઓરિસ્સાના 30 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં વેક્સિનની તંગીને કારણે રસીકરણ અટકી ગયું access_time 1:03 am IST