Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ગોંડલ શ્રી આશાપુરા માતાજી અને શ્રી ભુવનેશ્વરી માતાજીએ ચૈત્રી નવરાત્રીમાં શ્રૃંગાર

ગોંડલ : ચૈત્ર સુદ એકમથી માતાજીની ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થતા માતાજીના મંદિરમાં ર્માંની આરાધનાઓ થવા લાગી છે. ગોંડલ આશાપુરા માતાજી અને ભુવનેશ્વરી માતાજીના પુષ્પોના આભુષણોના શણગાર નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:31 am IST)