Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

અમરેલી જીલ્લામાં કોરોના સામે પોલીસની કડક કાર્યવાહી

    અમરેલી, તા. ૧૩ :    અમરેલી જીલ્લામાં કોેરોના મહામારી સામે પોલીસ તંત્ર દ્વારા જાહેરનામા ભંગ કરનાર સામે અવીરત પણે કાર્યવાહી દોર જારી રાખેલ છે.    રાજુલામાં રીક્ષા નં. જી.જે. ૦૪ યુ. ૯૩૭૯ માં ઇલીયાસ ગની સોરઠીયા વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ મંગ કરતા, રીક્ષા નં. જી.જે. ૦૭ વી. ડબલ્યુ ૭૦૭૯  માં હારૂન જારૂ જોખીયા વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંંગ કરતા, ડુંગર ફાટક પાસે જયમીન દુલા સાંખડ રીક્ષા નં. જી.જે. ૧૪ એકસ. ૫૦૨ ૮ વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ  ડીસ્ટન્સ ભંગ કરતા, વંડા થી કાચરીયાના રસ્તે બહાદુર અકબર સૈયદ વંડામાં -વિણ ભાવેશ વાઘેલા માસ્ક વગર નીકળતા, ભેરાઈ ચોકડી પાસે સુકીયાન સલીમ બમાણી રીક્ષા નં.  જી.જેં. ૧૪ એકસ. એકસ. ૧ ૬૮ માં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સભંગ કરતા, મરીન પીપાવાવના કડીયાળીમાં રીક્ષા નં. જી.જે. ૧૪ એકસ. ૦૮૩૮ માં મહેશ ડાયા ગોહિલ  વધુ પેસેન્જર બંસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, અમરેલી લાઠી ચોકડી પર રાહુલ વાલા મકવાણા, વિસામ દેવા ટોટા, અમરેલી રોકડીયા પરામાં રાહુલ જેશીગ માઘડ, કુંડલા રોડ  બાયપાસ વિપુલ કાનજી સોલંકી, બહારપરામાં રાફે અબ્દુલ રજાક, ગજેરાપરામાં શાહીદ અબ્દુલકરીમ મોરીયા, રેલ્વે સ્ટેશન રોડ ઉપર જીતુ છગન લાઠીયા, રામજી મંદિર પાસે  ચંદ્રકાંત ત્રિકમ શાહ કરફયુ ભંગ કરતા, સ્ટેશન રોડ ઉપર વિપુલ કિશોર મહેતા, બહારપરામાં મુકેશ કાળુ રાઠોડ, પોલીસ સ્ટેશન બહાર કથલ ઉફે કરશન ગગજી સોલંકી માસ્ક વગર  આંટા ફરા મારતા, બાબરામાં ચંદુ સામત ગોલાણી, જશમત નાનજી ગોયલ, રોહિત પુના જમોડ માસ્ક વગર બીનજરૂરી આંટા ફેરા કરતા, ડુંગર દોસ્તમહમદ પીર ગાહા ઓટો રીક્ષા  જી.જે. ૧૪ ટી. ૫૫૦૦૯ માં વઘુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, ખાંભામાં રવજી કાળુ મકવાણા, ડેડાણમાં અસીબ અયુબ પઠાણ, ટીંબીમાં રસજીત રાવત ખસીયા,  બગસરામાં મીલન હરેશ જાદવ, માનસિંહ લખુભા હાડા, મહેશ કાનજી ભુવા, સમથં પ્રકાશ વ્યાસ, વડિયામાં સંજય બટુક ઝખવાડીયા, ચંદુ રામજી રાક માસ્ક વગર આંટા ફેરા મારતા,  સાવરકુંડલા મહુવા રોડ યુનુસ આમદ સેલોત રીક્ષા નં. જી.જે. ૪ યુ ર૮૧૯ માં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, સાવરકુંડલા મહુવા રોડ હરસુખ કાના કળોતરા  ગાડી નં. જી.જે ૪ યુ ૯૧૨૭ માં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, લીલીયામાં અજય ભીખા મકવાણા, સેઢાવદરમાં પિયુષ ઝાલાવાડીયા, લીલીયામાં સમીર  ઈદરીશ ઉમરાણી, લાઠીમાં ઇષાં હુસેન સૈયદ, ભાવેશ કેસુ મકવાણા, વિજય કનુ ઝાલા, જગદીશ પ્રાગજી લાડોલા, નરેશ જગા ચારોલીયા, દામનગરના કાચરડીમાં રાજુ નરશી સીંધવ,  ગોપાલ પોપટ રાઠોડ, હાવતડમાં વિટ અશોક દેસાણી, દામનગરમાં અતુલ જાદવ હિંગુ બીન જરૂરી માસ્ક વગર નીકળતા, સાવર કુંડલામાં તુષાર કિશોર પટેલ ઓટો રીક્ષા નં. જી.જે.  ૦૪ એ.ટી. ર૪રપ માં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, સાવરકુંડલામાં જયસુખ ધનજી મોરીસાગર રીક્ષા નં. જી.જે. ૦૪ એ.યુ. ૭૬૨૨ વધુ પેસેન્જર બેસાડી  સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, જાફરાબાદ મરીન સામાકાંઠે સચિત્ત શંકર ભાલીયા, આદીલ હબીબ સોરઠીયા, શંકર ઉર્ફે સાઇરામ સોમા બારેયા માસ્ક વગર નીકળતા, ધારીમાં હિરેન  રાજેશ ઓરવાડીયા, ભાવેશ વશરામ જયસ્વાલ પોતાની દુકાનોમાં વધુ માણસો ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા, બગસરા કુલદિપ ઉમેદ ધાધલ, ઈન્દ્રજીત કેસુવાળા, વસીમ  રહીમ બીલખીયા, મેહબુબ મહમદ પઠાણ, દામનગરમાં અબ્દુલ રહેમત સૈયદ, રાભડામાં સોહીલ યુનુસમહેતર, દામનગરના રાભડા ચોકડી ફેજલ યુસુબ મેહતર, લાઠીમાં વારીસ અનીશ  વણજર, અમિત ગોવિંદ ડાંગર, હિંમત ધના ભુવા, જાફરાબાદ સામાકાંઠે પરેશ છના બારૈયા, બાબર કોટમાં ભરત પાંચા બારેયા, ભાયા ભીમા બારેયા, મોટી કુંકાવાવમાં ધીરૂ કેસુ કાલેબ્રા,  વડીયામાં દાદુ કાદર સુમરા, સાવરકુંડલામાં રાહુલ સામત ઝાપડા, હાથસણી રોડ બટુક મનસુખ સાથળ, ટીંબીમાં રમેશ મનુ જોગદીયા, હિંમત નાગજી જોગદીયા, ડુંગર બીનમીયામીન  નુરમહમદ મુરાદીયા, ખાંભામાં સંજય દિનેેશ સોલંકી, ડેડાણમાં અબ્જલ દિલાવર પઠાણ, બાબરામાં વિશાલ ભીખુ રાઠોડ, કોટડાપીઠામાં જીતુ ઉર્ફે જીતો દેહા મુધવા, બાબરામાં જસવંત  જનક પરમાર, ગોઢાવદરમાં વિશાલ ભરત બગડા, લીલીયામાં ચીમન જીજ્ઞા સાથળીયા, મચકુર અશેક ગોડકીયા, વંડામાં સંદિપ ગોબર પડયા, સંજય દેવજી બગડા માસ્ક વગર આંટા  ફેરા કરતા, ધારી ના બસસ્ટેશન કિશન જીતુ પરડવા પોતાની દુકાનમાં વધુ માણસો બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, સાવરકુંડલા મહુવા રોડ સાજીદ અબ્દુલ ચૌહાણ વાહન નં.  જી.જે. ૪ એકસ ૩૩૭૮ માં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, અમરેલીમાં પાર્થ પ્રવિણ મારૂ, પંકજ ઉફે પ્રફુલ્લ દેવશી રાઠોડ, રાજેશ પ્રવીણ ભરાડવા, અમિત ઉર્ફે  ગીલો રમેશ આદ્રેજા, અલ્પેશ છગન વડેચા, પરેશ મનજી સોલંકી, દિપક લાલજી ડોબરીયા, કિશન સામત વાઘેલા રાત્રી દરમિયાન આંટા મારી કરફ્યુ ભંગ કરતા, મરીન પીપાવાવ  ફોરવે ચોકડી નરેશ નાથા બાવળીયા છકડો રીક્ષા નં. જી.જે. ૪ યુ. ૨૫૫૯ માં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, ગૌતમ રામજી શિયાળ ઓટો રીક્ષા નં. જી.જે. ૪  એ.ટી. ૪૭૭૪ માં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, રાજુલામાં શિકંદર ગફાર જાદવ ઓટો રીક્ષા નં. જી.જે. ૪ એકસ ૪૪૦૯ માં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ  રીસ્ટન્સ ભંગ કરતા, રાજુલામાં આતીફ સહાદત પઠાણ ઓટો રીક્ષા નં. જી.જે. ૧૪ વાય ૧૨૯૫ માં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, ડુંગરમાં ઘનશ્યામ જાદવ ટાટા મેજીક નં. જી.જે. ૦૬ એ.ટી. ૧૧૪૦ માં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા પોલીસે જાહેર નામાં ભંગ બદલ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.     

(11:28 am IST)