Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનો હવાલો સંભાળતા કે.રાજેશ

વઢવાણ - સુરેન્દ્રનગર તા. ૧૪ : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે તા. ૧૧ એપ્રિલના રોજથી શ્રી કે.રાજેશ (આઇ.એ.એસ) હવાલો સંભાળી લીધેલ છે.

શ્રી કે. રાજેશનો ટેલીફોન નં. (૦૨૭૫૨) ૨૮૨૨૦૦, ફેકસ નંબર (૦૨૭૫૨) ૨૮૩૮૬૨ જયારે ઇમેઇલ collector-srn@gujarat.gov.in રહેશે.(૪૫.૫)

(12:49 pm IST)