Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

શ્રી સોમનાથ મહાદેવના દર્શને દિલીપભાઈ ઠાકોર

વેરાવળ-પ્રભાસપાટણઃ રાજ્યના કેબીનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરે આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને વિવિધ પૂજન-અર્ચનનો લાભ લીધો હતો

(11:45 am IST)