Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જુનાગઢ વેપારીભાઇઓ ઉપર હુમલો કરનાર સીસીટીવી કેમેરામાં કેદ

જુનાગઢ : બે વેપારીઓ ભાઇઓને ખુલ્લેઆમ માર મારતા ભારે રોષ છવાઇ ગયો છે. માર માર્યાની ઘટના સીસીટીવીના ફૂટેજ નજરે પડે છે. આ માર મારવાની ઘટના સોશ્યલ વિડીયામાં વાયરલ થઇ છે.

(5:27 pm IST)