News of Wednesday, 14th March 2018

ભાવનગરના વરતેજ જીઆઇડીસી પાસેના કબ્રસ્તાન નજીકથી ૩૦૦ પેટીથી વધુ દારૂ જપ્ત

ભાવનગરઃ ભાવનગર નજીકથી પોલીસે ૩૦૦ પેટીથી વધુ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો છે.(તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)(૬.ર૦)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪ : ભાવનગર નજીક વરતેજ જીઆઇડીસી પાસે કબ્રસ્તાન નજીકથી ટોરસ ટ્રકમાંથી ૩૦૦ થી વધુ પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો છે.ભાવનગર પંકથમાં મસમોટો વિદેશી દારૂનો જથ્થો વાંરવાર ઝડપાઇ રહ્યો છે. આજે સવારે ભાવનગરની વરચેજ પોલીસના સ્ટાફે વરતેજ નજીક જીઆઇડીસી પાસે કબ્રસ્તાન નજીકથી એક ટોરસ ટ્રકમાંથી ૩૦૦ થી વધુ પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઇ તપાસ હાથ ધરી છ.ે આ અંગે વરતેજ પોલીસનો સંપર્ક કરતા તેને જણાવ્યું હતું. કે ગણત્રી ચાલુ છે.

 

(4:22 pm IST)
  • ભવ્ય વિજય : અભિનંદન :હાલના શાસનના અંતનો પ્રારંભ થયો છે :મમતા બેનરજીએ ટ્વીટ કરીને માયાવતીજી અને અખિલેશ યાદવને ઉ.પ્ર.ના વિજય માટે અભિનંદન આપ્યા access_time 5:14 pm IST

  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા: 2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા access_time 10:39 am IST

  • ''ભાજપા'' નહિ, હવે 'આજપા'' !! :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી !! access_time 4:56 pm IST