Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

હળવદમાં સ્વામીનારાયણ મંદિરે પાટોત્સવ

હળવદઃ સરા રોડ સ્વામીનારાયણનગર સોસાયટી પાસે મુળી તાબાના સ્વામીનારાયણ મંદિર ખાતે ૧૧મો પાટોત્સવ સ્વામી શ્રીજી સ્વરૂપદાસજીની નિશ્રામાં આયોજન કરવામાં આવેલ હતો. જેમાં ભકિતનંદન સ્વામી, હરીનંદન સ્વામી, ઘનશ્યામસ્વામી, વિશ્વવિહારી સ્વામી સહિતના સાધુ સંતો તેમજ વિશાળ સંખ્યામાં હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવ સમારંભની તસ્વીર. (તસ્વીર-હરીશભાઇ રબારી હળવદ)

(12:18 pm IST)
  • ''ભાજપા'' નહિ, હવે 'આજપા'' !! :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી !! access_time 4:56 pm IST

  • કેરળનો સાથી પક્ષ એનડીએ મોરચો છોડી ગયો : ઉત્તરપ્રદેશમાં પડેલા તમાચાને પગલે ભાજપને બીજો મોટો ફટકો : શિવસેના - ટીડીપી - અકાલી અને જીતનરામ માંજીના બળવા પછી ભાજપને વધુ એક લપડાક access_time 5:13 pm IST

  • જૂનાગઢ : માંગનાથ રોડ ઉપર વેપારીઓને માર માર્યા નો મામલો: 4 શખ્સોની અટકાયત કરતી પોલીસ:સીસીટીવી માં નજરે પડતાં આરોપીઓ ઝડપાયા:રિમાન્ડ માટે આરોપીઓ ને કૉર્ટ માં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી access_time 1:12 am IST