Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જસદણના કમળાપુરની સ્મશાનભૂમિ સુવિધા જનક

જસદણઃ કમળાપુર ગામમાં સ્મશાનને ગ્રામ્યજનો અને દાતાઓએ આધુનિકતાનો ભારે ટચ આપતા એક ખરા અર્થમાં સ્મશાનભૂમિ સુવિધાજનક બનતા ગ્રામ્યજનોમાં ખુશી છેસ્મશાન ભૂમિમાં પકા રોડ વૃક્ષો ગુજરાતના સંતો મહંતોની વિશાળકદની મૂર્તિઓ જબરજસ્ત ગેટ વિશાળ ચબુતરો, ખંડો ન્હાવા માટે બાથરૂમો આવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.(તસ્વીરઃ અહેવાલ, હુસામુદ્ીન કપાસી-જસદણ)

(10:49 am IST)