Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભાવનગરમાં દેશી તમંચા સાથે ઝડપાયો

ભાવનગરઃ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ બાતમી આધારેઙ્ગ સિદસર રોડ દાદાની વાડી પાસેથી આરોપીઙ્ગ હિંમતભાઇ ઉર્ફે ખત્રી જોધાભાઇ ચુડાસમા ઉ.વ. ૨૬ રહેવાસી હાલ સુરત કતારગામ દ્યનમોરાની બાજુમાં મુળ ગામ માતલપર તા. જેસર એક દેશી બનાવટના સીંગલ બેરલના ૧૨ બોરના તમંચા ( કટ્ટા) સાથે ઝડપી પાડવામાં આવેલ હતા અને મજકુર આરોપી વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે એસ.ઓ.જી.ના દિલીપભાઇ ખાચરે ગુન્હો રજીસ્ટર કરાવેલ અને આગળની તપાસ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા ચલાવી રહ્યા છે.આ કામગીરીમાં  એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. બાવકુદાન ગઢવી તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર તથા મનદીપસિંહ ગોહિલ જોડાયા હતા.

(11:36 am IST)