Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

હળવદમાં ઉકાળાનું વિતરણ

 હળવદઃ વર્તમાન સમયમાં રોગચાળાને ધ્યાનમાં લઇને અટકાયતી પગલાં રૂપે રૂતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકો લાભ લઇ રહીયા છે. તે તસ્વીર.(૨૩.૪)

(11:48 am IST)