Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

લાઠી પાલિકા ચૂંટણી સંદર્ભે રૂપાલાની સભા

લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચુંટણી પ્રચારને આખરી ઓપ આપવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા પાંચ ધારા સભ્યની જાહેર સભા કરવામાં આવી હતી ભાજપ દ્વારા પણ કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરશોતમ રૂપાલાની જાહેર  સભા યોજાઇ હતી. તેમાં અમર્રંલીના સાંસદ નારણ કાકડીયા પુર્વે મંત્રી વિ વિ વઘાસિયા જીલ્લા પ્રમુખ હીરેન હીરપરા સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:38 pm IST)