Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જુનાગઢમાં વિજયભાઇનુ ભીખાભાઇ જોષી દ્વારા સ્વાગત

જુનાગઢઃ મહાશિવરાત્રી મેળામાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ બે હાથ જોડી શ્રી રૂપાણીનુ અભિવાદન કરેલ સાથે વિનુભાઇ અમીપરા નજરે પડે છે (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:36 pm IST)