Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

મેંદરડામાં અંજલીબેન રૂપાણી અને નિતીનભાઇ ભારદ્વાજ પરિવારનું સ્વાગત

મેંદરડા : શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી તેમજ રાજકોટ ભાજપના પુર્વ પ્રમુખ નીતીનભાઇ ભારદ્વાજ સહ પરિવાર સાથે મેંદરડામાં પધારતા ડોકટર અજય મેરા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ આ તકે મેંદરડા તાલુકા ભાજપ પરિવાર વતી સ્થાનક વાસી જૈન સંઘ - ગ્રામ પંચાયત મેંદરડા વતી શ્રીમતી અંજલીબેન અને નિતીનભાઇ ભારદ્વાજનું શાલ ઓઢાને સન્માન કરવા કર્યુ હતું. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડોલીબેન અજમેરા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : ગૌતમ શેઠ -મેંદરડા)

(11:37 am IST)