Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 5 કેસ,જૂનાગઢ ગ્રામ્યમાં 1 કેસ, મેંદરડામાં 2 કેસ, અને માળિયામાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 8 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 5 કેસ,જૂનાગઢ ગ્રામ્યમાં 1 કેસ, મેંદરડામાં 2 કેસ, અને માળિયામાં 1 કેસ નોંધાયો છે

(8:34 pm IST)