Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 1 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 1 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,60,502 સેમ્પલ લેવાયા છે 

(8:32 pm IST)
  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST