Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

શાપર વેરાવળ પાસે પારડીના પુલ ઉતરતા એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત

રાજકોટથી વડિયા જતી એસટી બસને અકસ્માત : 73 મુસાફરો અટવાયા

 

શાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામે પુલ ઉતરતા અકસ્માત સર્જાયો છે 

એસ ટી બસ અને એકટીવા બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઇજા પહોંચી છે અકસ્માતની જાણ થતાશાપર વેરાવળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે

એસ ટી બસ રાજકોટ થી વડીયા જતા પારડીના પુલ ઉતરતા અકસ્માત  નડ્યો હતો અકસમાત બાદ એસ ટી બસ માં બેઠેલા 73 પેસેન્જરો અટકાવાયા છે અને પ્રોસિજરથી પરેશાન થયા છે

(10:17 pm IST)