Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સુરેન્દ્રનગર જિ.માં દબાણો હટાવ્યા

વઢવાણઃ સુરેન્દ્રનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ના આદેશ થી સરકારશ્રી માંથી સુરેન્દ્રનગર નગરપાલિકા માં નિયુકત થયેલા એન્જિનિયર નવદ્યણભાઇ કડ રાજેન્દ્રસિંહ ઝાલા તખતસીંહ રાઠોડ રાહુલ મોરી પીયુષ ચીહલા તેમજ પોલીસ પાર્ટી સાથે અને અત્યારે ટીબી હોસ્પિટલ થી દબાણ હટાવાનુ કામગીરી હાથ ધરવામાં આવી છે આ દબાણ બહુચર સુદ્યી હટાવાનુ છે અને ટી બી હોસ્પિટલ ની સામે ની સાઇડ માં તમામ ને સુચના આપી છે કે તમે સાંજ સુધી માં હટાવી લેશો અન્યથા આવતી કાલે તમારા દબાણ દુર કરવામાં આવશે ટીબી હોસ્પિટલ ના દરવાજા સાઇડ થી દબાણ હટાવાનુ શરૂ કરવામાં આવ્યું છે ટીબી હોસ્પિટલ ની બને સાઇડ ખુબજ લારી ગલ્લા તેમજ છાપરા ના ખુબજ છે વારંવાર હટાવીયા છે. દબાણ હટાવ કામગીરી લોકોમાં પ્રશંસા થઇ રહી છે.

(1:11 pm IST)