Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા આઠ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા આઠ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છેજેમાં મોરબી બી ડીવીઝનના પરેશભાઈ પરમાર, એ ડીવીઝનમાં ફરજ બજાવતા રસિકકુમાર કડીવાર, રમેશભાઈ રબારી અને મોરબી તાલુકામાં ફરજ બજાવતા સતીષકુમાર ગરચર એમ ચાર કર્મચારીની પોલીસ હેડ ક્વાર્ટર (પ્રતિ ની. sog) ખાતે બદલી કરવામાં આવી છે

જયારે મોરબી એસઓજી શાખામાં ફરજ બજાવતા અનિલકુમાર ભટ્ટ, પ્રવીણ સંગ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજા એમ ચાર કર્મચારીની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરાઈ છે

 

(1:15 am IST)