Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જામકંડોરણામાં કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ

જામકંડોરણા :  તાલુકા કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસ વિજયી થતાં જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રંમુખ ભાવનાબેન ભુત, તાલુકા પંચાયતના સદસ્ય જેન્તીભાઇ ચુડાસમા, સેજુલભાઇ ભુત સહિતના હોદેદારો તથા  કાર્યકરોએ જામકંડોરણા બસ સ્ટેશન પાસે રોડ પર ફટાકડા ફોડી મોં મીઠા કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો તે તસ્વીર. (તસ્વીરઃ મનસુખભાઇ સી. બાલધા)(૧૧.ર)

(12:10 pm IST)