Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ચોટીલામાં ટેમ્પો ચાલકે કિન્નરને હડફેટે લેતા ઇજા

સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ચોટીલામાં જયારે કિન્નર પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક ટેમ્પો ચાલક દ્વારા હડફેટે લેતા કિન્નરને ઇજા પહોંચી  હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ટેમ્પો ચાલકે બાઇકને પણ ટક્કર મારી હતી અને સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ હતી. (પ-૧પ)

(11:57 am IST)