Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

૧પ લાખ ભરેલી બેગ કંડકટરને બસમાંથી મળી!

વઢવાણ તા. ૧૩ :.. સાણંદ-અંબાજી ડેપોનાં કેડકટર રણજીતસિંહ પદમસિંહ પરમાર બેઝ નં. ર૬૧ ને તેમની બસમાંથી રૂ. ૧પ લાખ ભરેલી બેગ મળેલી, જે અમદાવાદ એટીઆઇની હાજરીમાં સુપ્રત કરી માનવતાની સુવાસ ફેલાવી હતી. (પ-૧પ)

(11:54 am IST)