Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ભાવનગરના મહુવામાં કોંગ્રેસને ફટકો : યાર્ડની ચૂંટણી પહેલા 400 કાર્યકરો ભાજપમાં જોડાયા

ભાવનગર તા.૧૩ ભાવનગરના મહુવામાં કોંગ્રેસને ફટકો પડ્યો છે કોંગ્રેસના 400 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે મહુવા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

 

(3:09 pm IST)