Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બોટાદમાં અચાનક ગાજવીજ વરસાદ : ગઢડા યાર્ડમાં રાખેલી કપાસની ગાંસડી પલળી ગઈ

બોટાદ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આ વરસાદમાં ગઢડા યાર્ડમાં રાખેલી ખેડૂતોના કપાસની ગાસડીઓ પલળી ગઈ હતી.

(8:28 pm IST)