Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

વિસાવદર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોની માઠીદશા : એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં

જુનાગઢના વિસાવદર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભલગામ, નાની પીંડાખાઈ, જાંબુડા સહિતના ગામોમાં માવઠાએ ખેડૂતો પર કેર વર્તાવ્યો છે. એકથી દોઢ ઇંચ જેટલો વરસાદથી ગામ અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.

(8:02 pm IST)