Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જામનગરમાં જીરાના ભુકામાં આગ ભભુકી

જામનગર : જામનગરના બેડેશ્વરના જોડીયા ભુંગા વિસ્તારમાં વેરહાઉસ નજીક આવેલા નટસ નૂટ ફૂડ નામની મહિન્દ્રા ઓઇલ મિલના કમ્પાઉન્ડમાં જીરાના ભુકામાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇને આગ પર કાબુ મેળવ્યો હતો. (અહેવાલ : મુકુંદ બદીયાણી -  તસ્વીરો : કિંજલ કારસરીયા -જામનગર)

(1:06 pm IST)