Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મોરબીમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી

મોરબીના લીલાપર રોડ પર ગત મોડી રાત્રીના સમયે પીપલાનું મોટું વૃક્ષ પડ્યું હતું જેને પગલે સિંગલ પટ્ટી સમાન લીલાપર રોડ પર અવરજવર માટેનો રસ્તો જ બંધ થવા પામ્યો હતો જોકે વૃક્ષ પડવાથી કોઈને નુકશાન થયું ના હતું પરંતુ રાત્રીના રસ્તો બંધ થઇ જવાથી અનેક વાહનચાલકો અટવાયા હતા રાત્રીના સમયે પડેલા વૃક્ષને પગલે રાત્રિભર વાહનવ્યવહાર અટકયો હતો અને સવારમાં વૃક્ષ હટાવ્યા બાદ રોડ પુનઃ ખુલ્લો થયો હતો. વૃક્ષ ધરાશાયી થયુ તે તસ્વીર

(11:54 am IST)