Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ગોંડલમાં મકરસંક્રાંત ઉત્સવ નિમિતે મીટીંગ યોજાઇ

ગોંડલ તા.૧૩ :  ઙ્ગોડલ દોમડીયા સોસાયટીમાં આવેલ નવાપરા તળપદા કોળી સમાજ વાડી ખાતે માંધાતા ગૃપના સ્થાપક અને ગુજરાત કોળી વિકાસ નિગમના ચેરમેન ભુપતભાઇ ડાભી ના અધ્યક્ષ સ્થાને કોળી સમાજ ની મીટીંગ યોજાયેલ હતી.

ઙ્ગગોડલ શહેરમાં દરવષઙ્ખની મુજબ આ વષઙ્ખ પણ આગામી જાન્યુઆરીઙ્ગ માસમાં મકકર સંક્રાત નિમિત્ત્।ે કોળી સમાજના આરાધ્ય દેવ માંધાતાની શોભાયાત્રા ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય તે હેતુથી એક મીટીંગ નુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં ગોડલ શહેર તેમજ તાલુકાના કોળી સમાજ ના અગ્નણીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને માંધાતા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય તેવી ચચાઙ્ખ વિચારણા કરેલ હતી તેમ સ્થાપક ભુપતભાઇ ડાભીએ જણાવ્યું હતું તસ્વીરમાં ઉપસ્થિત કાર્યકરો નજરે પડે છે.

(11:51 am IST)
  • બે મહિના પહેલાના અપહરણ-બળાત્કાર-પોકસોના આરોપીને રાજકોટ તાલુકા પોલીસ ઓરિસ્સાના બદુંગીયા જંગલ નકસલી વિસ્તારમાંથી ૧૦ દિવસની દોડધામને અંતે ઝડપી લાવીઃ નાના મવા રોડ પર કડીયા કામની સાઇટ પર રહેતો ગુલશન નામના શખ્સે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતોઃ એ પછી ફરાર થઇ ગયો હતોઃ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. વી. એસ. વણઝારાની ટીમે કામગીરી કરીઃ બપોરે વિગતો અપાશે access_time 11:35 am IST

  • બ્રિક્સ સંમેલનમાં પુતિનનને મળ્યા પીએમ મોદી : શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરશે : વડાપ્રધાન મોદી 11માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલની રાજધાની પહોંચ્યા : પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા access_time 1:07 am IST

  • અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટમાં વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું છે કે અમિતભાઇ શાહને યોગી આદિત્યનાથની નિમણુંક કરવી જોઈએ access_time 9:42 pm IST