Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ધોરાજી પોલીસ ગુમ થયેલ યુવતીને જામજોધપુરમાંથી ઝડપી લીધી

ધોરાજી, તા.૧૩: રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રીઙ્ગ બલરામ મીણા સાહેબ તરફથી એન્ટી હ્યુમન ટ્રેકિંગ અંગેની કામગીરીની સ્પેશિયલ ટીમ બનાવેલ હોય તેમજ સફળ કામગીરી કરવા અંગે સુચના આપેલ હોય તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાગર ગમાર સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી કામગીરી કરવા માટે સૂચના આપી હતી.ઙ્ગ

ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ. વી એચ જોશી ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટાફ ર્ંએન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિર્ટં ની કામગીરીમાં HC ચંદ્રસિંહ વસૈયા તથા અજીતભાઈ ગંભીર ની નિમણૂક કરેલ હોયઙ્ગ ઙ્ગઅને તેઓ ધોરાજી પોસ્ટે વિસ્તારમાંઙ્ગ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન HC ચંદ્રસિંહ વસૈયા તથા PC અજીતભાઈ ગંભીર તથા અનિરુદ્ઘસિંહ ઝાલાનેઙ્ગ ખાનગી રાહે મળેલ ચોક્કસ હકીકત આધારે મૈત્રી કરાર કરીને રહેતી હોય જેથી હકીકત વાળી જગ્યા એ જઈ તપાસ કરતા મળી આવતા પોતાના પરિવાર સાથે મેળવી આપી ગુમ પરત કરેલ છે.

(11:39 am IST)