Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સુરસાગર ડેરીમાં નવો પ્લાન્ટ

ઝાલાવાડમાં ૪૦ વર્ષ પહેલા સૂરસાગર ડેરીનું ૭.રપ લાખ લિટર દુધનું દૈનિક ઉત્પાદન થકી સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રે મોખરાનું સ્થાન મેળવ્યું છે. ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને પૂર્વમંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે સોમવારે મસ્તી દર્હી લાઇટ દહીંના પેકીંગ યુનિટનું ઉદ્દઘાટન કરાયું હતું. આ પેકિંગ યુનિટ દ્વારા દૈનિક પ હજાર કિલો દહીંનું પેકિંગ કરી સુરેન્દ્રનગર સહીત આસપાસના વિસ્તારોમાં મોકલવામાં આવશે.

(1:13 pm IST)