Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગોંડલ યાર્ડની ચૂંટણીમાં ૯૫ ટકા મતદાન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૩ : ગોંડલ માર્કેટીંગ યાર્ડની આજે ચૂંટણી યોજાઇ છે. જેમાં બપોરના ૨:૩૦ વાગ્યા સુધીમાં ૯૫ ટકા જેટલુ મતદાન થયું હતું. આવતીકાલે મતગણતરી હાથ ધરાશે

(3:48 pm IST)