Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ખીરસરા ગરબી મંડળની બાળાઓને લાણી

ખીરસરાઃ રામજી મંદિર ચોકમાં નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના માટે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં નાની બાળાઅો દ્વારા માતાજીના ગરબા રમવા આવે છે. આ ખીરસરા ગામની ગરબી મંડળની બાળાઅોને લોધીકા પોલીસ સ્ટેશનના પીઍસઆઇ કે.કે.જાડેજા તરફથી સાતમાં નોરતે લાણી આપવામાં આવેલ હતી. (તસ્વીરઃ અહેવાલ ઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા) (૪.૫)

(11:46 am IST)