Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

લોધીકામાં ગરબી મંડળમાં વેકિસન અભિયાન

 ખીરસરાઃ લોધીકા મામલતદાર દ્વારા બાકી રહેલા લોકો માટે નવરાત્રી મહોત્સવ દરમિયાન લોધીકાની અંદર ચાલી રહેલ ગરબીઓમા વેકિસનેસન કાર્યકમનુ આયોજન કરવામાં આવી રહેલ જેમાં લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી સંગઠન તમામ હોદ્દેદારો તેમજ લોધીકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.કે.કે જાડેજા સાહેબ ના અથાગ પ્રયત્નો થી નગરપીપળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા વેકિસન મા બાકી રહેલા લોકો ને રાત્રી દરમિયાન ગરબી મંડળના ચોકમાં વેકિસન બુથ ઉભુ કરી વેકિસન આપવામાં આવી રહેલ છે. (તસ્વીર-અહેવાલઃ ભીખપુરી ગોસાઇ-ખીરસરા)

(10:21 am IST)