Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

લોહાણા સમાજના યુવક-યુવતિઓ માટે રવિવારે વલસાડના ધરમપુરમાં વિનામુલ્‍યે પરિચય મેળો

‘સપનાના વાવેતર' વૈશ્વિક હેલ્‍પલાઇન અથવા સ્‍થાનિક પ્રતિનિધિઓ પાસે નામ નોંધાવી દેવા અપીલ

જુનાગઢ તા. ૧3 : લોહાણા સમાજના યુવક-યુવતિઓ માટે રવિવારે વલસાડના ધરમપુરમાં વિનામુલ્‍યે પરિચય મેળાનું આયોજન કરાયુ છે. સપનાના વાવેતર વૈશ્વિક  હેલ્‍પલાઇન (મો. ૯૧૯૩ર પ૯૪૮પ૭પ) ઉપર સંપર્ક કરીને વિનામુલ્‍યે નામ નોંધાવી શકાશે.
ધરમપુર વલસાડ ગુજરાતના ઓફલાઇન પરિચય મેળા ૧૭ ઓકટોબર ર૦ર૧ માં આવવા ઇચ્‍છુક હોવ તો મહેરબાની કરીને આપ આપનું અને આપની સાથે આપની ઉપરાંત જે પણ વ્‍યકિતઓ આપના પરિવારના આવવા છે એ દરેકનું ફોટો આઇડી પ્રુફ મોકલવા જરૂરી છે. સાથે આપની બાયોડેટા મોકલાવી.
પરિવારમાંથી કોઇ એક વ્‍યકિતનો વોટસએપ નંબર રજીસ્‍ટ્રેશન કનકમ ગ્રુપમાં એડ કરવા મોકલવો જરૂરી છે.
આ મેળો મુરતીયાઓ માટે એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત અંતાક્ષરી પાસિંગ પાસ બોલીવુડ કિવઝ ગ્રુપ ડીસકશન અને ઘણા અલગ અલગ પ્રકારની રમત ગમત બાળકો એ રમીને પોતાના જીવન સાથીની શોધનુ સપનું પુરૂ કરવાની છે.
આપે આપના બાયોડેટામાં લખેલ સિવાયની કોઇ ઉપલબ્‍ધ કે શોખ હોય તો તમે સ્‍વેચ્‍છાએ આગળ આવી સમાજ સમક્ષ રજૂઆત કરી આપના જીવન સંગીની આપનો આ ગુણ આપણા કાર્યક્રમ દરમિયાન બતાવી એક પસંદગીનો વધુ એંગલ આપી શકો છો... ગીત ગાવા નિબંધ પઠન શાયરી કેવી ડાન્‍સ કરવો વગેરે તમારો જે પણ શોખ હોય તે કરી શકશો.
આપને મળેલી આ અમૂલ્‍ય તક સમાજ સમક્ષ બહાર લાવી ઉચિત પાત્રને તમને ઓળખવામાં મદદરૂપ થઇ શકો છો. આપ આપનો સાથે બનતા બધા સર્ટીફીકેટ જન્‍માક્ષર ઇત્‍યાદિ ઝેરોક્ષ નકલ લઇ આવવા જરૂરી છે. જો પસંદ પડી જાય તો પરિવાર એક બીજાને ઓળખ કરીને માગે તો બતાવવી લેવાય. આપે આ દિવસે આપણા રજીસ્‍ટ્રેશન કાઉન્‍ટર પર જમા કરાવવા તમારી સાથે એક પ્‍લાસ્‍ટીક ફોલ્‍ડરમાં નીચે મુજબ વસ્‍તુઓ આપવી તો જ એન્‍ટ્રી પાસ આપને અને આપની સાથે આવેલ પરિવારજનોને મળશે. આપની બાયોડેટા સીંગલ પેજ પર ફોટોગ્રાફ જોડે સંપુર્ણ વિગત પ્રીન્‍ટ કરીને લાવવી આપનો એક ફોટો પાસપોર્ટ સાઇઝ, એક પોસ્‍ટ કાર્ડ સાઇઝ ફુલમાં લાવવો શૈક્ષણીક તેમજ તમે મેળવેલ ઉપલબ્‍ધીઓની ઝેરોક્ષ નકલ સાથે લાવવા. એક ફોલ્‍ડરમાં મુકીને લાવવા વધુ સારૂ છે.
એક નકલ વધારે લાવવી જેથી કોઇ એક બીજાને પસંદ કરે તો તુરંત બતાવીને પ્રસંગ જલ્‍દીથી આમંત્રણ આપી શકાય તેમ છે મો. માં ઓરિજિનલની ફોટોગ્રાફ અથવા સ્‍કેન કોપી રાખવી આપના માટે વધુ લાભ કારક છે. આપની તથા પરિવારની આવકના પુરાવાઓ પણ તૈયાર રાખો... આવેલ મહાનુભાવ અને કાર્યક્રમના સંચાલકને ધ્‍યાનથી સાંભળો જરૂર પડે તાળી ઓથી વધાવો... આજુબાજુમાં બેઠેલા મુરતિયાઓને નજદીકથી સભયતાથી જોઇ શકીએ છીએ બને આત્‍મીયતા કેળવવાનો પ્રયત્‍ન કરશો. આપ સમાજ સમક્ષ આપની પ્રતિભાને વધુ સારી  રીતે મુકી શકો એ માટેનો આ કાર્યક્રમ છે તમને શોભતા ડ્રેસિંગ પહેરવા. આ ગ્રુપની સર્વે સેવાના ભૂતોના ભવિષ્‍ય ધોરણે આજીવન ફ્રી છે વિશ્વનું એકમાત્ર ગ્રુપ છે.
ધરમપુર મેળામાં ગરબા ભરતભાઇ હસમુખરાય મિરાણી મોરબી હાલ મુંબઇની તાલ પર રમાડવામાં આવશે.
રેખાબેન વસઇ +૯૧૯૩ર૦૮૪રરર૬, પન્નાબેન મુંબઇ +૯૧૮૮પ૦પ૬૩૪૪પ, ક્રિષ્‍નાબેન જુનાગઢ +૯૧૯૪ર૭૯૭પ૧પ૭, જયોતિબેન નાસીક +૯૧૯રરપ૧૧૭૩રર, સરોજબેન નવી મુંબઇ +૯૧૯૮૩૩પ૮૮૯૬૬, કલ્‍પનાબેન કાંદિવલી +૯૧૯૦૮રપ૩૬૭૮૭, ચંદ્રીકાબેન મુંબઇ +૯૧૯૭૬ ૯૭૪૪૭૦, મધુબેન ઠકકર (સોઢા) સુરત +૯૧૯૮રપ૯ ૮૬ર૩૪, યોગેશભાઇ કોપરગાંવ શીડી, +૯૧૯૪ર ૩૭૯૩પ૮૮, રમેશચંદ્રભાઇ ધરમપુર +૯૧૯૯રપ૬ ૭૮૯૯૮, ગીરીશભાઇ પુણે +૯૧૯ર૮૪ ૩ર૦૭૯૮, સુરેશભાઇ વસાણી અમરાવતી +૯૧૯૮ર ૩ર૦પ૪૧૧, મનુભાઇ દ્વારકા દેવભૂમિ +૯૧૯૪ર૭ ૪રર૪પ૪, નિલેશભાઇ નાલાસોપારા +૯૧૯૩૭ર૦ર૩૯૯૪, હરિભાઇ વડોદરા +૯૧૭ર૬પ૮ ૭૦પર૦, વિનોદભાઇ જુનાગઢ +૯૧૯૯૭૮ ૯૬ર૦૬ર
ચેતનાબેન જામનગર+૯૧૯૭રપ૦૮૭૭૯૯, ધનસુખભાઇ ગાંધીધામ + ૯૧૯૯૯૮૪પ૭પ૦૭, જીતુભાઇ વસઇ + ૯૧૯૦ર૮૯૮૦૯૭૮, મૌલિકભાઇ ઘાટકોપર+૯૧૯૮ર૦૪૯૯૬પ૧, રમેશભાઇ અંકલેશ્વર + ૯૧૯૮રપ૧૭૬૭૭૮, અશોકભાઇ રાજકોટ+૯૧૬૩પ૪૪૪પ૭૯૯, ભરતભાઇ જામનગર + ૯૧૯૮ર૪ર૯૩૦ર૭, નિતિન ઠકકર મુંબઇ + ૯૧૯૯૬૯૮૪૦૧૪૦, નીલાબેન વસાણી પુણે-મુંબઇ+૯૧૯૮૯ર૯૭૮ર૩૭, ચંદ્રિકાબેન રૂપારેલ દુબઇ+ ૦૦૯૭૧પ૦૧૧૮૩૧૬૦, કલ્‍પેશ ઠકકર સુરત +૯૧૭૯૯૦૦૬૧૪૩, પ્રફુલ્લભાઇ ચંદારાણા રાજકોટ+૯૧૯૪ર૬૯૦૬૭૩ર, કિરીટભાઇ રેલીયા કલ્‍યાણ+ ૯૧૮૦૯૭૧૪રપ૮ર, અશ્વિનભાઇ નથવાણી-કાંદિવલી+૯૧૯૮૬૯૦૦૯૬૩ર, વિનોદ દત્તાણી અમદાવાદ +૯૧૭૦૪૩૧પ૩૦૧૧, નીતીનભાઇ છગ તલાલાગીર+ ૯૧૯૯ર૪૩પપ૧ર૦, પંકજભાઇ સોમૈયા અથની કર્ણાટક +૯૧૯૪૪૮૧૪૮૧પ૧, જયંતીભાઇ કોદરા ગાંધીધામ+૯૧૯૮રપ૬રરર૦૪, કાજલબેન ઠકકર ૯૯૯૮૪૯૭૬૯પ, માધપુર-ભુજ- ચિરાગભાઇ મીઠાપુર+૯૧૯ર૭૭પપ૬પ૧૮, નીખીલભાઇ અમરેલી+૯૧૯૪૦૮૦રપ૧૮૪, જયેશભાઇ ડોમ્‍બિવલી+૯૧૯૩ર૦૧૪રપ૦૦, હરેશભાઇ ચોટીલા+ ૯૧૯૪ર૬ર૦૬ર૦૦, મનીષભાઇ મન પાલઘર+૯૧૯૩રપ૯૪૮પ૭પ, હેમંતભાઇ ગાંધીનગર +૯૧૯૪ર૮૩પ૪રર૦, સુરેશભાઇ વણઝારા અમદાવાદ+૯૧૯૪૦૯૦પ૪૭૭૭, સંજયકુમાર અઢિયા-યુગાન્‍ડા-રાજકોટ+૯૧૯૩ર૮૯૮૧૦૩ર, શિલ્‍પાબેન ઠકકર દુબઇ+૯૦૦૭૧પ૦૩૮ર૮૯પર, અવનીબેન કુટમુટીયા પુણે+ ૯૧૯૪ર૩૧૬૧૮ર, જયેન્‍દ્રભાઇ ખખ્‍ખર નાયરોબી કેન્‍યા+ રપ૪૭૮૦૩૭૯૯૯૯, અમિતકુમાર મપારા મુંબઇ+૯૧૮૪ર૪૦૭૬૩પ૦, જયેશભાઇ દણાની-ડોમ્‍બિવલી+૯૧૯૩ર૦૧૪રપ૦૦, રાજુભાઇ ઠકકર ધંધુકા+૯૧૯ર૬પ૪૬પ૯૬ર, વિનોદ ચંદારાણા જુનાગઢ +૯૧૯૯૭૮૯૬ર૦૬ર, હિતેશકુમાર પોપટ-તાન્‍ઝાનિયા+રપપ૬૮૭પ૯૭૦૦૮, અશોકભાઇ નાંદુરા+૯૧૯ર૭૧૪૪પ૪૬૬, અશોકભાઇ ઠકકર ભુજ કચ્‍છ+૯૧૯૮રપરપ૧રર૩, ઇશ્વરભાઇ ગણાત્રા માંડવી+૯૧૯૯૧૩૮૪૫૩૧૫ જયંતીભાઇ કોદરાની, ગાંધીધામ-કચ્‍છ, મો. ૯૮રપ૬રરર૦૪, અશોકભાઇ ઠકકર ભુજ કચ્‍છ મો.૯૮રપરપ૧રર૩, કાજલબેન ઠકકર, માધાપર (ભુજ) મો.૯૯૯૮૪૯૭૬૯પ, બિન્‍દુ ચન્‍દ્રાણી+૯૧૯૪ર૭પ૯પર૬૦, માધવી ઠકકર વલસાડ,+૯૧૯૦૯૯૯ર૩૭૭૭, વત્‍સલ ઠકકર વલસાડ+૯૧૯૦ર૯૪૩૧૩૩પ, પ્રિતિ મદલાણી પારડી વલસાડ +૯૧૯૬૩૭૧૬૭૮૭૯, હિના મજીઠીયા પારડી વસલાડ+ ૯૧૯૩૭૪ર૪ર૯૩ર, સંદીપ કોટેચા પોરબંદર+૯૧૯૮૭૯૯૯૩૧પ૮૧, દક્ષાબેન હરિયાણી ભાવનગર +૯ર૯૬૬રર૩૯૮૯૮

 

(10:12 am IST)