Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ભરૂચના મતરીયા તળાવની નવનિર્મિત કમ્પાઉન્ડ વોલ કારની ટક્કરથી ધરાશયી

કમ્પાઉન્ડની વોલ પત્તાના મહેલની જેમ ધરાશયી થતા કમગીરી બાબતે તર્કવિતર્ક

ભરૂચના મતરીયા તળાવની નવનિર્મિત કમ્પાઉન્ડ વોલ સાથે એક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ઘુમાવતા ફોરવ્હીલ ગાડી મતરીયા તળાવની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતાં કમ્પાઉન્ડ વોલ ધરાશયી થઈ ગઈ હતી.

   માતરીયા તળાવની તાજેતરમાં જ બનાવેલી કમ્પાઉન્ડ વોલ સાથે એક અલ્ટોકાર નં-GJ-15-7179 અથડાતા કમ્પાઉન્ડની વોલ પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ જતાં કોન્ટ્રાકટરની કામગીરી બાબતે પણ લોકોમાં ભારે તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

(7:21 pm IST)