Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ફાટક પાસે ટ્રાફિક જામ:એમ્બ્યુલન્સ અટવાઈ : બે ટ્રેનો થોડીવારમાં આવતા વાહનોની કતાર લાગી

 

અમરેલી:સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ફાટક પાસે ટ્રાફિકજામ થયો હતો જેમાં અનેક વાહનો અટવાય હોવાની સાથે એક એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાને કારણે અટવી હતી .પોલીસ પેટ્રોલીંગ વાહન રોડ પર હાજર છતાં ટ્રાફિક જામ થયો હતો .અચાનક બે ટ્રેઈન થોડીવાર માં આવી જતા ફાટક પાસેવાહનોની કતારો લાગી હતી .પોલીસ પેટ્રોલીંગ વાહન હાજર છતાં  ટ્રાફીક જામ થયો હતો

(12:17 am IST)