Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

જામજોધપુરમાં રેકડીમાં બેસીને ઉપવાસ

જામજોધપુર : મધ્યાહન ભોજન સંચાલીકાને નિયમીત પ્રતિમાસ તેલ ચોખા ઘઉ વગેરેનો નિયમિત જથ્થો આપવો. જથ્થાના બિલ દર મહિને નિયમિત બનાવવા વગેરે માંગને લઇને જામજોધપુરના નરેન્દ્રભાઇ પંડયા દ્વારા આજથી રેકડીમાં બેસી મામલતદાર કચેરી સામે આમરણાંત ઉપવાસ ચાલુ કરેલ છે તે તસ્વીર.(૪૫.૩)

(4:14 pm IST)