Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

જામજોધપુરમાં રોયલ ગ્રુપ દ્વારા રાસોત્સવ

જામજોધપુર : રોયલગ્રુપ દ્વારા રીયલ ફ્રી સ્ટાઇલ દાંડીયા રાસોત્સવનો ઉદઘાટન સમારોહ કરવામાં આવેલ. આરતી કરાયા બાદ રાસોત્સવ ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ પ્રસંગે એરફોર્સના કમાન્ડરોએ પણ ખેલૈયાઓ સાથે રાસોત્સવ માણ્યો હતો. તેમજ આયોજકો દ્વારા કમાન્ડરોનું સન્માન કરવામાં આવેલ. રાસોત્સવનો આરંભ કરવામાં આવ્યો તે સમયની તસ્વીર.(૪૫.૨)

(4:13 pm IST)