Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં ભૂકંપના ૫ હળવા આંચકા

વઢવાણ તા. ૧૩ :.. સુરેન્દ્રનગર આસપાસ ર૦ થી રપ કી. મી. કેન્દ્ર બીંન્દુ ઉપર પાંચ ભુકંપના પ આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. સુરેન્દ્રનગર થી રર કી. મી. દુર દક્ષિણ - પુર્વ દિશામાં ૪.૩૯ કલાકે ૧.૭, ની તિવ્રતાનો આંચકો આવ્યો  હોવાનું જાણવા મળેલ છે. જયારે સુરેન્દ્રનગરથી ર૦ કી. મી. દુર દક્ષિણ-પૂર્વમાં પણ ૧.૭ ની તિવ્રતાનો આંચકો આવ્યો છે. સુરેન્દ્રનગરથી ૩ર કી. મી. દુર પણ દક્ષિણ - પૂર્વમાં ફરીવાર પણ ૧.પ નો આંચકો નોંધાયો છે. આમ સુરેન્દ્રનગરમાં માત્ર સામાન્ય ભુકંપના આંચકા આવ્યા છે. જે નુકસાન કારક ન હોવાનું પણ જણાવવામાં આવ્યુ છે. (પ-૧૯)

(4:11 pm IST)