Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

શાપર-વેરાવળમાં ટ્રક આગ : ઘાસ ભસ્મીભૂત

 શાપર-વેરાવળ : નેશનલ હાઇ-વે ઉપર સીએનજી ઉપર મોડી રાત્રીનાં કેશોદથી ભુજ તરફ જઇ રહેલ ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા ઘાસ ભસ્મીભૂત થઇ ગયું હતું અને ટ્રકમાં પણ નુકશાની થઇ હતી. આ ઘટનામાં ડ્રાઇવરનો બચાવ થયો હતો. આગના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. (તસ્વીર : -અહેવાલ : કમલેશ વસાણી, શાપર-વેરાવળ) (૯.પ)

(12:04 pm IST)